page
ચિસ્તીયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ - દિવાળી વેકેશન ફેમેલી ટૂર
ટૂરની માહિતી
ચાલો રાજસ્થાન, પંજાબ, જમ્મુ-કાશ્મીર! ચિસ્તીયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા દિવાળી વેકેશન ફેમેલી ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે. સગવડ: સ્લિપર બસની સુવિધા, ચા-નાસ્તો, રહેવા અને જમવા સાથે. ટિકિટ: રૂ. ૧૩૭૮૫ /- પર વ્યક્તિ.
તારીખ
૦૮-૧૧-૨૫ (બેસતા વર્ષ ના દિવસે)
કિંમત
રૂ. ૧૩૭૮૫ /- પર વ્યક્તિ (ચા નાસ્તો રહેવા જમવા સાથે ટિકિટ)
પ્રવાસ દિવસ
૧૨ દિવસ
પ્રવાસના સ્થળો
- 1ઉંઝામીરા સાયદ અલી દાતાર
- 2આબુરોડભોલેસા બાબા
- 3અજમેરગરીબ નવાજ ૨ દિવસ
- 4રોલ શરીફરસુલે પાકના જુબા મુબારક
- 5નાગોર શરીફહમીનુદીન નાગોરી
- 6હનુમાન ગઢનાનદીરશા વલી
- 7અમૃતસરગોલ્ડન ટેમ્પલ, જલિયાવાળા બાગ
- 8અટારીવાઘા બોર્ડર ભારત પાકિસ્તાન
- 9શ્રીનગરનીશાત ગાર્ડન, મોગલ ગાર્ડન, હઝરત બલ, લાલચોક, શાલિમાર દલ લેક, બોટહાઉસ
- 10સોનમર્ગબરફના પહાડ પોઇન્ટ જવાનું સૌ ખર્ચે રહેશે
- 11ગુલમર્ગબરફ સ્કેટિંગ
- 12પહેલગામપહેલગામ સાઈડસિંન સૌ ખર્ચે, ભરદો જોલી વાળી (દરગાહ)
- 13સાચોરપીર કી જલ અબદનશા
ખાસ નોંધ
ખાસ નોંધ: અજમેર અને અમૃતસરમાં કોમન હોલ આપવામાં આવશે. શ્રીનગરમમાં પ્રાઇવેટ મીની બસ નું ભાડું પેસેન્જર પર રહેશે. શ્રીનગરમાં જ નાઇટ અને પ હો દિવસ હોટલ રોકાણ. ૪ થી ૫ વ્યક્તિ વચ્ચે ૧ રૂમની સુવિધા આપવામાં આવશે. તમામ સાઈટસીનો સવ ખર્ચો પેસેન્જર પર રહેશે.
આયોજક
વલીભાઈ ચૌહાણ